Posts

Showing posts from July, 2009
Image
कुछ हसी के पल गुजराती भाषा में એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું।અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું. પતિનું મગજ ફાટ્યું.‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’ બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો. પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’ ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’ ===================================== **પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે।’ પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’ **પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું। એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’ મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’ ====================================== **પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી। મમ્મી જેવી રોટલી બનાવ ને !’ પત્ની : ‘હા ચોક્કસ। મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પ...
Image
LOVE YOURSELF As much as I love you, how can you not love yourself? You were created by me for one reason only -- to be loved, and to love in return. I am a God of Love. Love Me. Love your neighbors. But also love yourself. It makes My heart ache when I see you so angry with yourself when things go wrong. You are very precious to me, Don't ever forget....!!!